Advertisement

There will also be a Lockdown-4 from May 18 but in a new color-form : PM Modi

There will also be a Lockdown-4 from May 18 but in a new color-form : PM Modi વડાપ્રધાન મોદી મંગળવારે પાંચમી વખત દેશની સમક્ષ આવ્યા હતા. તેમના સંબોધનમાં તેમણે ચાર અગત્યની વાત કહી. પહેલી-દેશને આત્મનિર્ભર બનવું પડશે. બીજી- આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. ત્રીજી- આત્મનિર્ભર બનવાની દિશામાં આપણે લોકલ પ્રોડક્ટ્સ ને અપનાવવી પડશે. ચોથી- લોકડાઉનનો ચોથો ફેઝ આવશે પણ તે નવા રંગ-રૂપ અને નિયમોવાળું હશે.
#IndiaFightsCorona
#COVID19
#PMModi
#Nation
#Corona
#India
#Lockdown
#Stayhome
#Intimenews
#Timenews

#IndiaFightsCorona,#COVID19,#PMModi,#Nation,#Corona,#India,#Lockdown,#Stayhome,#Intimenews,#Timenews,

Post a Comment

0 Comments